Abtak Media Google News

ધણા ઘરા લોકો પાલતુ શ્ર્વાનને પરિવારનો સભ્ય માની તેની કેર કરતા હોય છે પોતાના વ્યસ્ત જીવનમાંથી તે પાલતુ જાનવર માટે ખાસ્સો એવો સમય પણ કાઢતા હોય છે. શ્ર્વાન સાથે આત્મીયતાનો સંબંધ ધરાવતા તેના માલીકો તેને રોજીંદા કામ માટે જતા હોય ત્યાં પણ શ્ર્વાનને સાથે લઈ જાય છે. તેવામાં શહેરમાં એક વ્યકિત પોતાના શ્ર્વાનને બાઈક પાછળ બેસાડીને કયાંક લટાર મારવા નિકળ્યો હતો. શ્ર્વાન પણ બેકસીટ પર બેસીને બાઈક સવારીની લુફત ઉડાવતો હોય જે દ્રશ્ય તસ્વીરમાં નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.