પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ ‘બેવોચ’નું બીજું ટ્રેલર રીલિઝ થયું છે. 2 મિનિટ 11 સેકંડના આ ટ્રેલરમાં પ્રિયંકા ચોપડા માત્ર 12 સેકન્ડ માટે જોવા મળે ચે. જેમાં એક સીનમાં તે વ્હાઇટ ડ્રેસમાં પોઝ આપે છે. તો બીજા સીનમાં તે ડ્વેન સાથે વાત કરતી જોવા મળે છે. ટ્રેલરમાં પ્રિયંકાને એટલી ઓછી સ્પેસ મળી છે કે ભાગ્યે જ તેની પર કોઇનું ધ્યાન જાય.આ ફિલ્મ 26 મે 2017ના રોજ રીલિઝ થવા જઇ રહી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી