Abtak Media Google News

વ્હોટ્સએપના નાં કોઈ એવા ગ્રુપમાં સામેલ થવા માંગો છો, જેના એડમીનને તમે નથી જાણતા? શું તમારા મિત્રોએ કોઈ ગ્રુપ બનાવ્યું છે, જે ગ્રુપમાં તમે એડ નથી. તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમે તમને જણાવીશું કે, એડમિનની પરમીશન માટે કોઈ વ્હોટ્સએપ ગ્રુપમાં જાતે જ કઈ રીતે એડ કરી શકશો. આ સરળ ટ્રીકની મદદથી તમે વ્હોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકશો, તે પણ એડમીનની પરમિશન વગર.

  • સૌથી પહેલા તમને ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારા ફોનમાં હાજર વ્હોટ્સએપને અપડેટ કરો.
  • ગૂગલ પ્લે સ્ટોથી જ Groups for Whatsapp એપને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.
  • એપ ઇન્સ્ટોલ થયા બાદ તેણે ઓપન કરો. આ એપમાં જે પણ કેટેગરીનું ગ્રુપ જોઈન કરવા માંગો છો, તે તમને મળી જશે.
  • અહિયાં તમારે પોતાની ભાષાની પસંદગી કરવાની રહેશે. ઉદાહરણ તરીકે હિન્દી, અંગ્રેજી,ગુજરાતી.
  • ત્યાર બાદ તમારે પોતાની મરજી મુજબ ગ્રુપ ની પસંદગી કરવાની રહેશે.ત્યાર બાદ Join Group પર ક્લિક કરો.
  • જેવું જ તમે ક્લિક કરશો, તમે પોતાના વ્હોટ્સએપમાં પહોંચ જશો. જેમાં તમને ગ્રુપની બધી જાણકારી મળી જશે. એક વખત ફરીથી Join Group પર ક્લિક કરો.
  • તમે ગ્રુપ વ્હોટ્સએપ ગ્રુપમાં જોઈન થઇ ચુક્યા છો. જ્યારે તમે ગ્રુપમાં એન્ટર થશો તો ત્યાં લખ્યું હશે કે, તમને ગ્રુપ ઈનવાઈટ મોકલવામાં આવ્યો હતો, જેના દ્વારા તમે ગ્રુપ જોઈન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.