Abtak Media Google News

આઈટી મેનેજરો પણ નેટવર્ક ટ્રાફિક જોઈ શકતા નથી

૫૭ ટકા ભારતીય આઈટી મેનેજરો નેટવર્કની ટ્રાફિકને શોધી શકતા નથી, તો ૬૧ ટકા વેપારીઓને બેન્ડવિના વપરાનો ખ્યાલ જ ની. બુધવારે એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યું હતું કે, કાયદેસર ડિગ્રી ધરાવતા ૫૭ ટકા ભારતીય આઈટી મેનેજરો પોતાના જ કામની ટ્રાફિક સમસ્યાને ઓળખવા સક્ષમ નથી.

બેન્ડવી પ્રતિ બીપીએસની બીટ છે, મોર્ડન નેટવર્ક જે એકી સો લીંક કરી નેટવર્કની બીટને માપવામાં મદદરૂપ બને છે. બેન્ડવીના માધ્યમી વાયર અવા વાઈફાઈ જેવા વાયરલેસ નેટવર્કને એક પોઈન્ટી બીજા પોઈન્ટ સુધી પહોંચનારી બીટની ક્ષમતા દર્શાવવામાં ઉપયોગી બને છે. તેનાથી ઈન્ટરનેટની સ્પીડ નિર્ધારીત થાય છે અને બન્ને તરફી ડેટા અપલોડ તેમજ ડાઉનલોડ વચ્ચેથી કનેકશન સુધીના બ્રીજનું નિર્માણ થાય છે.

ડેટા કનેકશનને જેટલુ વધુ બેન્ડવી હોય છે. તેટલા જ વધુ ડેટા મોકલી અવા મેળવી શકાય છે. બેન્ડવી પાઈપ લાઈનમાં રહેલા પાણીના થાવ સમાન જોડી ઈન્ટરનેટ માટે મદદરૂપ બને છે. બેન્ડવીની જેટલી વધુ ક્ષમતા હોય, તેટલી ગતી સો પ્રતિ સેકેન્ડ ડેટા મોકલતા તેમજ મેળવવા સરળ બને છે. જો બેન્ડવીની ક્ષમતા વધુ હોય તેની કિંમત પણ તેટલી જ અધીક હોય છે. આજના ઝડપી યુગમાં નેટવર્ક ટ્રાફિકનું નિવારણ ખૂબજ જરૂરી બન્યું છે. ત્યારે ૬૧ ટકા આઈટી મેનેજરોને ખ્યાલ નથી કે બેન્ડવી કઈ રીતે તેના ડેટા ક્ધઝયુમ કરે છે.

જો તમારા નેટવર્ક વિશે તમે જોઈ શકતા ન હોય તો કઈ રીતે કહી શકાય છે. આઈટી હેકિંગ જેવા માલવેરી સુરક્ષીત છે. ૭૯ ટકા આઈટી હેક સિકયોરીટીના જોખમો ભોગવે છે અને બિનજરૂરી એપ્લીકેશની સેકયુરીટી રિસ્ક વધારે છે. કારણ કે એક નેટવર્ક મલ્ટીપલ કમ્પ્યુટર સો જોડાયેલા હોવાને કારણે નેટવર્કની સુરક્ષા મહત્વની બની શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.