સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ અને અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ ‘સરકાર 3’માં કામ કર્યા પછી અમિત સાધ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં કામ કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર આ ફિલ્મ ભારતના પહેલા ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા અને હોકી લિજેન્ડ બલબીર સિંહના જીવન પર આધારિત છે. જેમાં લીડ રોલ અક્ષય કુમાર પ્લે કરશે. એક અંગ્રેજી ન્યૂઝપેપર સાથે થયેલી વાતચીતમાં અમિત સાધે જણાવ્યું હતું કે તે અક્ષય કુમારનો સૌથી મોટો ફેન છે. આથી જ તેની સાથે કામ કરવા અંગે ખૂબ ઉત્સાહિત છે. અમિતે જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે તે યુવરાજ વાલ્મીકી (ભારતીય હોકી ટીમના સ્ટ્રાઇકર) અને ઓસ્ટ્રેલિયન કોચ માઇકલ નોબ્સથી ટ્રેનિંગ લઇ રહ્યા છે.
Trending
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ
- નવા કોર્ટ સંકુલમાં 100 દિવસમાં 30 કેસોમાં સજાનું એલાન
- જિમ સિમોન્સ કોણ હતા જેનું નામ ફંડ રોકાણકારોમાં ‘મની પ્રિન્ટિંગ મશીન’ તરીકે પ્રખ્યાત હતું…
- ધો.10 અને 12માં પરિણામમાં મોદી સ્કુલનો દબદબો
- જામનગરની સુપ્રસિદ્ધ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલનું શ્રેષ્ઠ પરીણામ