Abtak Media Google News

‘ યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો, ભલે છીન લો મુજસે મેરી જવાની , મગર મુજકો લૌટા દો બચપન કા સાવન’

સુદર્શન ફાકિરની લખેલી આ પંક્તિઓથી આપણે બાળપણની યાદો તાજા કરી નાના ભુલકાઓની એક અલગ જ દુનિયા હોય છે તેઓ ઘણુ બધુ કહેવા માંગતા હોય છે પરંતુ જે પોતાની ભાષામાં સમજાવે છે તેવી જ ભાવનાઓને હજુ કરતુ આ એક અખબાર છે ‘બાલકનામા’ દિલ્હીની ગૌતમ નગર અમુક બાળકો પોતાનું છાપું ચલાવે છે આ પેપરની શરુઆત તેમણે વર્ષ ૨૦૦૩માં કરી હતી. આ સ્ટ્રીટ કિડ્સ દ્વારા ચાલતુ માસિક અખબાર છે, જેમાં કોઇ પણ પ્રોફેશનલ નથી રિર્પોટર, ફોટો જર્નલિસ્ટથી લઇને એડિટરની ભુમિકા પણ બાળકો જ ભજવે છે. બાલકનામાં સ્ટ્રીટ કિડ્સ વિશેની તકલીફો વિશે લખે છે. જેનો ઉદેશ ગરીબ બાળકોના હક અને અધિકાર માટેની લડાઇ છે. દિલ્હીમાં બાલકનામાં ખૂબ જ પ્રચલિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.