Abtak Media Google News

નારીનો શણગાર જ સૃષ્ટિના સર્જનકાવ્યની પ્રથમ પંક્તિ છે – બહુરત્ના વસુંધરા: આ વસુંધરા તો અમૂલ્ય રત્નોનો ભંડાર છે. જયારે એક સ્ત્રી પોતાના લગ્ન સમયે સોળે શણગાર સજી ને આવે ત્યારે કુદરતની પણ અનોખી રચના લાગે. કોઈ પણ સ્ત્રી ના જીવન માટે તેના લગ્ન નો સમય સૌથી સુવર્ણ સમય કહેવાય છે. પણ ખાસ કરીને એક પ્રશ્ન હમેશા રહેતો હોઈ છે તે છે જ્વેલેરીને લગતો. શું પહેરવું ? ન્યુ ડીઝાઇનર જ્વેલેરી આપણે હમેશા શોધતા હોઈ છે બરોબર બસ એ તમામ પ્રશ્નોનું નિરાકરણ લઇને આવ્યું છે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ તેના દ્વારા ખાસ બ્રાયડલ જ્વેલેરી શો નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોતા જ પહેલી નજરમાં ગમી જાય તેવી અવનવી વેરાયટી રાખવામાં આવ છે.

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા તારીખ 6 થી 9 સુધી બ્રાયડલ જ્વેલેરી શોનું ખાસ આયોજન

ઘણા બધા પ્રકારોમાં ખાસ તમામ નેકલેસ , પેન્ડલ સેટ , બુટી , બંગડી અને ઘણી બધી વેરાયટી ઉપલબ્ધ છે. એમ ખાઈ શકીએ કે વિશાલ રેંજ માં જ્વેલેરી નું કલેક્શન કરવામાં આવ્યું છે. એમાં અનોખુ પ્રકારનું ડાયમંડમાં પણ કલેક્શન સ્ત્રિયોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તારીખ 6 ઓક્ટોબર થી લઇ ને તારીખ 9 ઓક્ટોબર સુધી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડમાં બ્રાઇડલ જ્વેલેરી શો રાખવામાં આવ્યો છે.

ગુજરાતીઓ ખાસ કરીને તહેવારોને લઇને ઉત્સક હોઈ છે અને હમેશા આગોતરા તૈયારી કરતા હોઈ છે એમાં પણ આવનારા દિવસોમાં નવરાત્રી ત્યાર બાદ દિવાળી અને પછી લગ્નગાળો આવશે માટે અત્યાર થી તમને તમારી મનપસંદ જ્વેલેરી મળી જઈ તેના માટે એક જ નિરાકરણ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ  દ્વારા રજુ કરાયેલ બ્રાયડલ જ્વેલેરી શો યાજ્ઞિક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રાહકોની પસંદ એ અમારી પસંદ: વિજયભાઈ

અબતક સાથેની વાતચીત માં વિજયભાઈએ જણાવ્યું કે ખાસ તહેવારો પછી દિવાળી પછીના સમય ગાળા લગ્ન સીઝન આવતી હોઈ છે ત્યારે તમામ પ્રકારનું બુકિંગ પણ કરવામાં આવતું હોઈ છે. તો તેને લઇ ને ખાસ આ બ્રાયડલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ પોલકી , વિરાઝ કલેક્શન , માઈન કલેક્શન કે જે ડાયમંડ માં અને એથ્નીક્સ કલેક્શન પણ વિશાલ રેંજમાં ઉપલબ્ધ છે. સાથે જ લાઇટવેઇટ જ્વેલરી સાથે હેવીવેઇટ જ્વેલેરી પણ ઉપલબ્ધ છે. જેમાં તમામને મનપસંદ જ્વેલરી એક જ સ્થળે મળી આવશે. સાથે જ લગ્નની તમામ વિધિ માટે પણ તમે અલગ અલગ ડીઝાયન ઉપલબ્ધ છે . માટે જો તમે પણ મેળવા માંગતા હો ડીઝાયનર જ્વેલરી તો આજે જ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા આયોજન કરેલ બ્રાયડલ જ્વેલેરી શોની મુલકાત લો.

સંતોષ સાથે શોપિંગ એટલે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ: ધ્વની માણેક

જયારે પણ સંતોષ સાથેની શોેપીંગ ની વાત કરવામાં આવે ત્યારે સૌથી પહેલું નામ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડનું નામ યાદ આવે કારણ કે ઓફીસ વેરથી માંડી ટ્રેડીશનલ સુધીની તમામ આઇટમ એક જ સ્થળે મળી આવે છે .

લાઇટવેઇટ જ્વેલરી સાથે હેવીવેઇટ જ્વેલેરી પણ ઉપલબ્ધ છે. પ્રોફેશનલ જ્વેલેરી સાથે વેડિંગ સીઝનમાં પણ મન મોહી ળે તેટલી વેરાયટી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.