Abtak Media Google News

જયાં ફકત રૂ.80માં એન્ટ્રી ટિકિટ સાથે પ રાઇડ ફ્રી તેમજ લકકી ડ્રોમાં ઇનામોની વણઝાર

રોયલ મેળો જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશ દ્વાર અને ભવ્યાતીભવ્ય ડેકોરેશન, વિશાળ પાકિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે માણવા જેવો પારંપારિક મેળો એટલે રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા 4-6-2023 સુધી આર.એમ.સી. ગ્રાઉન્ડ, નાનામવા સર્કલ, 1પ0 ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે નાના મોટા સહુના શ્ર્વાસ અઘ્ધર કરી દેતી અવનવી રાઇડઝ જેવી કે ટોરાટોરા, જાયન્ટ વ્હીલ, બ્રેક ડાન્સ, ડ્રેગન કાર, ઝુલા, ફજેતફાળકા, નાવડી અને બાળકો માટેની અદ્યતન રાઇડનો આનંદ કંઇક ઔર જ છે. અને સાથે સાથે સેલ્ફી ઝોન પણ

આ વેકેશનની રજાઓ રોયલ વેકેશન મેળામાં અવનવી ફુડ વેરાયટી માણવાના શોખીનો માટે પાણીપુરી, સેવપુર, ભેળ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડીયન, ફાસ્ટ ફુડ, ખીચ્ચુ, લાઇવ સ્ટીમ ઢોળકા, ગરમ ભજીયા,  પીઝા, સેન્ડવીચ: ચનાચોર, મકાઇ ભેળ, રાજકોટના ફેમસ ઘુઘરા, ફુટ ડીશ, રાજકોટના ફેમસ બરફના ગોલા, પોપકોર્ન, સુગર કેન્ડી, અમેરીકન મકાઇ, ફીગર ચીપ્સ, બટેટા ટીસ્ટર, ધોરાજીના પ્રખ્યાત ભુંગળા બટેટા, મોકટેલ, માવા મલાઇ ગુલ્ફી, બ્રાન્ડેડ, આઇસ્કીમ, લીંબુ સોડા અને બનારસી પાન તો મુખવાસમાં છે. જ જેવી વેરાયટી તો ફકત રોયલ લોકોનો રોયલ વેકેશન મેલા 4-6-2023 સુધી આર.એમ.સી. ગ્રાઉન્ડ નાના મવા સર્કલ, 1પ0 ફુટ રીંગ રોડ રાજકોટમાં

મેળામાં મેળો રોયલ વેકેશન મેળો જેમાં છે બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં દિલ્હીની ઇમીટેશન જવેલરી, કટલેરી, આઇટેમ્સ, લેડીઝ ફુટવેર, લેડીઝ પર્સ, લેધર આઇટેમ્સ, કોસ્મેટીક, આઇટેમ્સ, કીચનવેર આઇટેમ્સ, કુકીગવેર આઇટેમ્સ, ગીફટ આર્ટીકલ્સ, જયપુરી લેડીઝ ડ્રેસ, બંગાળી સાડી, બોમ્બે ચપ્પલ (મોજડી) જયપુરી બેડ કવર, ખાદીના શર્ટ, ફીરોઝાબાદના બેંગલ, લખની કુર્તી સાડી ડ્રેસ મટીરીયલ, હેલ્થકેરની આઇટમ, કોકરી, સીરામીક નર્સરીના કુંડા, ટેરા કોટા, એન્ટીક આઇટમ, જયપુરી મુખવાસ ઉપરાંત બાળકો માટે અવનવા રમકડાના સ્ટોલ વિવિધ પ્રકારના હેન્ડી ક્રાફટસનો બેનમુન ખજાનો, પછી જોઇએ શું?

મેળો તો બસ રોયલ મેળો જ, સાથે સાથે એજયુકેશન આઇટમ્સ સ્ટેશનરી પ્રોડકટસ, હાઉસ હોલ્ડ આઇટેમ્સ, સ્પોર્ટસ એસેસરીઝના સ્ટોલ્સ તો ખરાં જ …રોયલ લોકોને રોયલ વેકેશનમેલા 4-6-2023 સુધી આર.એમ.સી. ગ્રાઉન્ડ નાના મવા સર્કલ 1પ0 ફુટ રીંગ રોડ રાજકોટરોયલ વેકેશન મેળામાં કાર્પેટની વ્યવસ્થા, સ્વચ્છ સુંદર તેમ જ પારંપારિક મેળામાં ફરતા ફરતા ટેસ્ટથી ભરપુર વાનગીઓનો પણ લઇએ લ્હાવો. આરોગ્યપ્રદ વાનગીઓ સાથે રાઇડની મજા અને સ્ટોલ્સની સંગાથે કોલ્ડ્રીકસ અને આઇસ્કીમ તો જોઇશે જ પધારો સ્વાગત છે આપણું રોયલ વેકેશન મેલા 2023 મા

રોયલ વેકેશન મેળામાં આવતા દરેક લોકો માટે એન્ટ્રી ટીકીટ સાથે અદ્યતન સૌની મનગમતી 80 રૂ. માં પ રાઇડ ફ્રી તો રાખેલ જ છે. એ ઉપરાંત દરેક એન્ટ્રી ટીકીટ પર લકકી ડ્રોની બમ્પર ઓફર પણ રાખવામાં આવેલ છે. જેમાં પ્રથમ ઇનામ એકટીવા સ્કુટર, બીજુ ઇનામ, રેફ્રીજરેટર, ત્રીજુ ઇનામ એલ.ઇ.ડી. ટી.વી. ઉપરાંત ઘણી બધી ઇનામોની વણઝાર તો ખરી જ આવો ગમતનો કરીએ ગુલાલ રોયલ લોકોના રોયલ મેલાને સંગે યોજાઇ રહેલા મેળામાં ગુજરાતમાં કવોલીટીમાં નં.1 તેમજ પારંપારિક મેળામાં મહાલવા સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે સાથે રોયલ મેળામાં ફ્રી પાકીંગ સુવિધા તો ખરી જ…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.