Abtak Media Google News

અબતક ભાણવડ – આનંદ પોપટ: ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી વિનામૂલ્યે સાપ બચાવ કાર્ય થઈ રહ્યું છે ત્યારે માત્ર એક જ દિવસમાં ગળુથી એક અજગર જુદા-જુદા ગામોમાંથી ચાર કોબ્રા, એક ર.વાઇપર ,બે રૂપસુંદરી,એક કાળોતરો,બે ધામણ એમ કુલ મળી અગિયાર સાપને બચાવી કુદરતી આવાસમાં મુક્ત કરાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.