Abtak Media Google News

ત્રણ દિવસીય રંગોળી સ્પર્ધાનું આયોજન: 13 થી 15 દરમિયાન રંગોળી બનાવી ફોટો મોકલનારને આકર્ષક ઈનામ જીતવાની તક

ભારતમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીમાં ધનતેરસના દિવસે સોના-ચાંદીના ધરેણાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. દરેક લોકો પોતાના ઘરનાં પટાંગણમાં રંગબેરંગી કલરોની સુંદર રંગોળી બનાવતા હોય છે.ત્યારે રાજકોટમાં પ્રખ્યાત અર્જૂન જવેલર્સ દ્વારા દિવાળીના તહેવારને લઈને સ્પેશ્યલ ઓફર્સ, ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત અર્જુન જવેલર્સ દ્વારા રંગોળી સ્પર્ધાનું તા.14 થી 15 નવે. દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં ઘર આંગણાની રંગોળીનો ફોટો પાડી 7434018183 પર મોકલી તેઓ ખરાઈ કર્યા બાદ વિજેતા જાહેર કરશે વિજેતા થયેલને ત્રણેય ઉમેદવારને ગીફટ વાઉચર આપવામાં આવશે.

Advertisement

7434018183 ઉપર રંગોળીનો ફોટો વોટસએપ કરો: મનિષભાઈ

Vlcsnap 2020 11 12 14H12M23S400

અબતક સાથેની વાતચિત દરમિયાન અર્જૂન જવેલર્સ પ્રા.લી.ના માલિક મનિષભાઈએ જણાવ્યું હતુ કે દિવાળીનો તહેવાર બધા ઉત્સાહથી ઉજવતા હોય છે. ત્યારેઅમારા દ્વારા સોના ચાંદીના ધરેણામાં અવનવી ડિઝાઈનો ઉપલબ્ધ છે. સોના ડાયમંડના ધરેણામાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવામાં આવે છે. આપરી ભારતીય સંસ્કૃતિમાં દિવાળીમાં રંગોળીનું અનેરૂ મહત્વ રહ્યું છે. ત્યારે અમે લોકો માટે એક રંગોળી સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ઘર આંગણામાં કરેલ સુંદર રંગોળીનો ફોટો પાડી અમારા વોટસઅપ નંબર 7434018183 પર મોકલવાનો રહેશે. તે તમામ રંગોળીને અમારી ટીમ દ્વારા જોવામાં આવશે. અને જે ત્રણ વિજેતાજાહેર થશે તેના ઘરે જઈને અમારી ટીમ ખરાઈ કરશે અને તેમને ગીફટ વાઉચર આપવામાં આવશે. આજે અમારા જવેલર્સનાં બહારનાંથતા સુંદર રંગોળી બનાવવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.