Abtak Media Google News

 

Jamnagar: A Relative Of A Patient At Gg Hospital Got Into A Fight With A Junior Doctor | Jamnagar: જીજી હોસ્પિટલમાં દર્દીના પલંગ પર બેસવાની ના પાડતા સંબંધિઓએ તબીબ સાથે કરી મારામારી

જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલમાં નસેડીનો આતંક વધ્યો છે . સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં અર્ધનગ્ન હાલતમાં નશાખોર યુવાને આતંક મચાવ્યો હતો . નશાની હાલતમાં તે યુવાને મહિલાઓ સાથે   અભદ્ર વર્તન કર્યું હતું . જામનગરમાં નસેડીઓને પોલીસ અને કાયદાનો પણ ભય નથી.

 

સાગર સંઘાણી

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.