Abtak Media Google News

રાજકોટ શહેરમાં આવેલ ધોળકી ગામ નજીક વેરી ગુડ ટાવર પાસે આવેલ જાહેર કુવામાં પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરતા એક યુવાનનો ફાયરની ટીમ દ્વારા બાદ બચાવ કરવામાં આવ્યો હતો કૂવામાંથી બહાર કાઢી યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

મળતી વિગતો અનુસાર રેલનગર વિસ્તારમાં રહેતા દેવજી મનસુખ શામળીયા નામના 25 વર્ષીય યુવાને રોણકી ગામમાં આવેલ મેરીગોલ્ડ ટાવર પાસેના કુવામાં સંભળાવી આપઘાત કરતો હોવાનો કોઈ સ્થાનિક સમય જતાં તેને તાત્કાલિક જ ફાયરની ટીમને જાણ કરી હતી રેલનગરની ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ આપઘાત કરતા યુવાનોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો યુવાનને કૂવામાંથી બહાર કાઢી તત્કાલીક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારે બનાવની જાણ પ્ર. નગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ દોડી જાય વધુ કાર્યવાહી કરી છે અને યુવાને આપઘાત નો પ્રયાસ શું કામ કર્યો તે કારણે અંગે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.