Abtak Media Google News

તાજેતર માં પડેલા ભારે વરસાદને પગલે ખૂબ ટૂંકા ગાળામાં તમામ નદી નાળા ઉપરાંત, ડેમો છલી ગયા છે. અમુક વર્ષે જ આવા સાર્વત્રિક વરસાદથી સંપૂર્ણ ભરેલા ડેમોનો નઝારો જોવા મળે છે. રાજકોટમાં ગત શુક્ર-શનિ અતિ ભારે વરસાદ પડયા બાદ રજાના દિવસો રવિવારે આહલાદક વાતાવરણ માં સહેલાણીઓ ફરવા સ્થળોએ ઉમટી પડયા હતા ત્યારે ખાસ કરીને રાજકોટ વાસીઓનાં પ્રિય એવા સ્થળો આજી ન્યારી ડેમ ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો નીકળ્યા હતા પરિવાર સાથે અને ખુશમિજાજ વાતાવરણમાં ડેમમાં આવેલું નવુ નર અને ચારેકોર ઉગી નીકળેલા લીલીછમ હરીયાળી જોઈ લોકોએ પ્રફુલ્લિત મને રજામાં મજાની કલાકો માણી હતી ના મોટા સર્વે વડીલો બાળકોએ ફરવાની મોજ માણી હતી. કોઈ પરિવારજનો સાથે તો કોઈ મિત્રો સાથે આજે ન્યારી ડેમ ફર્યા હતા.

Advertisement
Aaji-Darya-Dame-Erupted-To-See-The-New-Dim-Urban
aaji-darya-dame-erupted-to-see-the-new-dim-urban
Img 7534
aaji-darya-dame-erupted-to-see-the-new-dim-urban

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.