Abtak Media Google News
  • લગ્નપ્રસંગે ફૂૃડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે .

  • ઘટનાને પગલે હોટેલ પર તાળા મારી સંચાલકો ફરાર

ગુજરાત ન્યૂઝ

અમદાવાદના નિકોલમાં લગ્નપ્રસંગે ફૂૃડ પોઈઝનિંગની ઘટના સામે આવી  છે . રાજપીપળાથી અમદાવાદ જાન આવી હતી.
જાનૈયાઓ ગત મધરાતે જમણવાર બાદ ધીમે ધીમે ખોરાકી ઝેરની અસર થવા લાગી હતી . ફુડ પોઈઝનિંગ થતાં જાનૈયાઓને એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા .

સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ વિશાલા લેન્ડમાર્ક હોટલ એન્ડ બેંકવેટમાં જમણવાર રાખવામા આવ્યો હતો.
ઘટનાને પગલે હોટેલ પર તાળા મારી સંચાલકો ફરાર થયા છે .પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.