Abtak Media Google News

૨૦૦૭ બાદ પુસ્તકોમાં કોઈપણ જાતની વિગતો ઉમેરવામાં આવી ન હોવાથી એનસીઈઆરટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

નેશનલ કાઉન્સીલ ઓફ એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા દસકા બાદ તમામ પાઠય પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવશે અને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાઉન્સીલ ડાયરેકટર ઋષિકેશ સેનાપતિએ કહ્યું હતું કે, પાઠય પુસ્તકો ૨૦૦૭ની સાલમાં તૈયાર યા છે અને હવે તેમાં ફેરફાર જ‚રી બન્યો છે.

આ માટે તમામ પાઠય પુસ્તકોનો એનસીઈઆરટી દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને તેમાં શું ફેરફારોની જ‚ર છે તેવી વિગતોની છણાવટ કરીને જ‚રી સુધારા વધારા કરવામાં આવશે. ત્યારબાદ આ માટેના વધુ નિર્ણયો લેવામાં આવે તે માટે એચઆરડી મંત્રાલયને ફેરફારો સોની દરખાસ્ત મોકલવામાં આવશે. જેમાં તમામ જ‚રી નિર્ણયો લેવાશે. એનસીઈઆરટીના કહેવા પ્રમાણે આ પાઠય પુસ્તકો ૨૦૦૭ની સાલમાં તૈયાર યા છે. જેમાં ઘણી માહિતી ઉમેરવી જ‚રી બની છે. આ અગાઉ માનવ સંશાધન મંત્રાલયે સીબીએસઈની સ્કુલોમાં પાઠય પુસ્તકો વધારવા માટે સુચનો આપ્યા હતા ત્યારે અભ્યાસક્રમોમાં નવી વિગતો ઉમેરીને પાઠય પુસ્તકોને વધુ માહિતીસભર બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

આ અગાઉ પાઠય પુસ્તકોની કવોલીટી બાબતે સવાલો ઉઠયા હતા અને ખાનગી પ્રકાશકો દ્વારા બનાવવામાં આવેલા પાઠય પુસ્તકો યોગ્ય ન હોવાની રજૂઆતો ઈ હતી ત્યારે નવા અભ્યાસક્રમ અને માળખા દ્વારા તમામ નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. સીબીએસઈનો અભ્યાસક્રમ શ‚ ઈ ગયો હોવા છતાં પણ ઘણા પાઠય પુસ્તકો બજારમાં ઉપલબ્ધ ની જેના કારણે વિર્દ્યાીઓને તકલીફ પડી રહી છે ત્યારે આ પરિસ્િિતમાં પણ સુધારો આવે તે માટેના જ‚રી પ્રયાસો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.