Abtak Media Google News

અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ મોટા પડદા પર આવી ગઈ છે. આ ફિલ્મને સમીક્ષકો દ્વારા ખૂબ વખાણવામાં આવી છે. જો કે તેને લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ 80ના દાયકામાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે.

આ દરમિયાન અક્ષયના ફેન્સને તેની નવી એડને કારણે મોટો આંચકો લાગ્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમાર રિયલ લાઈફ હીરો પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ પહેલા પણ તેણે આવા અનેક પાત્રો ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે. જો કે, ફિલ્મ થિયેટરોમાં એટલી સફળ હોય તેવું લાગતું નથી. આ દરમિયાન અક્ષય ફરી એકવાર ટ્રોલના નિશાના પર બન્યો છે અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તેની ભારે ટીકા થઈ રહી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.