Abtak Media Google News

ભચાઉ, ભીમાસર, રાપર અને સામખિયાળીનો હવાલો જેને સોંપાયેલા છે તેવા એક ભચાઉ પીજીવીસીએલના અધિકારી પીજીવીસીએલની કચેરીમાં જ વિદેશી દારૂની મહેફીલ માણતા સીસીટીવીમાં ઝડપાઇ ગયા છે. ભચાઉ પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે.વાય. રાવ અને એકાઉન્ટનું કામ સંભાળતા એક અન્ય કર્મચારી વિદેશી દારૂથી ટલ્લી થયેલા જોવા મળે છે. PGVCLનો એક કોન્ટ્રાક્ટર રૂકેશ ધરમશી પટેલ વિદેશી દારૂની બોટલ આ સાહેબોની સેવામાં હાજર કરતા આ સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે. કોન્ટ્રાક્ટર દારૂનો માલ આપવા માટે ચેમ્બરમાં આવેલો ફૂટેજમાં દેખાય છે.

51 1521669345

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.