Abtak Media Google News

અમરેલીમાં ભારે વરસાદની આગાહી ના પગલે અમરેલી તાલુકાના ગામડાઓ જે નદીના પટમાં આવતા હોય તેવા  તમામ ગામ ને સતર્ક રહેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના અપાઈ છે ત્યારે આજે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ચૌધરી મેડમ તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા નીચાણ વાળા ગામડાઓમાં જઈને કુદરતી  આફત થી બચવા પ્રાથમિક જાણકારી અપાઈ છે અને કટો કટી ના સમય માં સાવચેત રહેવા તથા જરૂરી અધિકારીઓ અને ઓફીસ મા કોલ કરી તરત જાણકારી આપવા તમામ ગામના સરપંચો અને ગ્રામજનોને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.