Abtak Media Google News

ધોરાજી નાં ભૂખી ચોકડી નજીક રેતી ભરેલુ  ડમ્પર તથા બેલા ભરેલુ  ટ્રેક્ટર અકસ્માત સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.પ્રાપ્ત મળતી વિગત મુજબ ધોરાજી નાં ભૂખી ચોકડી નજીક બપોરે બેલા ભરેલુ ટ્રેક્ટર ને પાછળથી ઠોકર મારતું રેતીભરેલુ ડમ્પરે અકસ્માત થયો હતો.

Advertisement

અકસ્માત બન્ને વચ્ચે થતાં સદ્દનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી પણ આ અકસ્માત ને લઈને થોડા સમય પુરતો ટ્રાફીક જામ થઈ ગયો હતો અને ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક હળવો કરાવ્યો અને આ અકસ્માત લઈને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.