Abtak Media Google News

ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશ જોષીની વરણી

રાજયની પાલિકામાં સુકાનીઓની અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ તાં નવા સુકાનીઓની પસંદગી શુક્રવારે સવારે એન.કે.પ્રજાપતિ કલેકટરનીમોજુદમાં સત્યાખંડમાં નગરપાલિકા ૩૬ સભ્યો વચ્ચે મીટીંગ તાં દાવેદાર તરીકે પ્રમુખ કાળુભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ મહેશ જોશી (રાધે) દાવેદાર નોંધશઈ હતી. અઢી વર્ષના સમયગાળામાં ભાજપ દ્વારા અનેક વિકાસ કાર્યો પૂર્ણ કરીને પ્રજાનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.