Abtak Media Google News

ગીરના જંગલમાં એક સિંહબાળ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને લાયન એમ્બ્યુલન્સથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.