Abtak Media Google News

પ્રજાના આરોગ્યની સંભાળના બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે લોકાર્પણ

રાજકોટ જિલ્લા કલકેટર પ્રભવ જોશી દ્વારા સપ્તાના દર ગુરુવારે પત્રકાર મિત્રોને જિલ્લાના વિકાસ કાર્યો લોકોને મળવા પાત્ર સરકારી યોજનાઓના વિવિધ કાર્યોની માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે.જે અંતર્ગત કલેકટર પ્રભવ જોશીએ  જણાવ્યું કે,ટૂંક સમયમાં રાજકોટ માં નિર્માણધીન એઇમ્સ હોસ્પિટલ તથા જનનાના હોસ્પિટલનું લોકાર્પણ વડા પ્રધાનના હસ્તે થવા જઈ રહ્યું છે.

ટુક સમયમાં વડાપ્રધાનની કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.સૂચન મળતા જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. દેશની સૌથી મોટી એમ્સ હોસ્પિટલ ની ઉપલબ્ધિ રાજકોટને મળી છે ત્યારે લાખો દર્દી નારાયણ એમ સૂરમાં સેવા લેશે અત્યારથી ટેકનોલોજી થી સજ તથા સર્વ રોગોનું નિરાકરણ એમ્સમાં કરવામાં આવશે.નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને સતત ઓપીડી પૂરી પાડવામાં આવશે.

તદુપરાંત રાજકોટ સિવિલની જનનાના હોસ્પિટલ જે વિશાળ ઇન્ફાસ્ટ્રક્ચરથી સજજ છે. ગર્ભવતી મહિલાઓને અત્યાધુનિક સારવાર નવનીત જનાના હોસ્પિટલમાં પુરી પાડવાની રહે પૂરી પાડવામાં આવશે સરકારની સૌથી મોટામાં મોટી બે આરોગ્ય લક્ષી સેવાઓ પૂર્વ પાડવાની.

હોસ્પિટલ બંને હોસ્પિટલનું આગામી દિવસોમાં વડાપ્રધાન હસ્તે લોકાર્પણ થવા જશે.ત્યારે તેની કાર્યક્રમોની રૂપરેખાની તૈયારીઓ કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.