Abtak Media Google News

પ્રમુખપદે મહેશ નિમાવતની નિયુકિતને તમામ સભ્યોએ વધાવી

તાજેતરમાં જ વિસાવદર મેડિકલ સાધન સહાય કેન્દ્ર ખાતે આર.સી.સી.વિસાવદરના પ્રમુખ તેમજ રોટરી કોમ્યુનિટી કોપર્સ વિસાવદરના સ્થાપક પ્રમુખ રમણીકભાઈ દુધાત્રાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાયેલ. જેમાં આરસીસી પૂર્વ પ્રમુખ તેમજ સેક્રેટરી સંજય રાઠોડ, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત ખુહા વિગેરે ઉપસ્થિત રહેલ. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯નાં નવા હોદેદારોમાં પ્રમુખ મહેશ નિમાવત, સેક્રેટરી રમણિક ગોહેલ તેમજ ખજાનચી તરીકે પિયુષ ગોસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. જેમને હાજર રહેલ તમામ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.