Abtak Media Google News

અધિકારીઓ અને પદાધિકારીઓની બહોળી ઉપસ્થિતિ વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા

સ્વચ્છતા સર્વેક્ષણ રથ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા કચેરીમાં આવી પહોંચ્યો જેમાં હાજર રહેલા. ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ અને શહેરી ભાજપના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય અને સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલિયા તથા ચીફ ઓફિસર વી.વી રાવલ સાહેબ તથા કારોબારી ચેરમેન અશોકસિંહ તથા સ્વચ્છતા સમિતિના ચેરમેન બચુભાઈ વેગડ તથા નગરપાલિકાના વિવિધ ખાતાના ચેરમેનશ્રીઓ તથા સદસ્યો તથા કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.શહેરી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર ભાઈ આચાર્ય દ્વારા શપથ લેવડાવીને ત્યારબાદ લીલીઝંડી આપીને રથને પ્રસ્થાન કરાવેલ સુરેન નગરપાલિકાની પ્રાંગણ કચેરીએ થી એન.ટી.એમ સ્કૂલના સર્કલ પાસે ત્યારબાદ આર.પી.પી સ્કૂલના કમ્પાઉન્ડમા ત્યાંથી જીનતાન રોડ પર ત્યારબાદ રતનપર શાળા નંબર ૧૦ તથા શહેરની મુખ્ય બજારો તથા વગેરે વિસ્તારોમાં ફરીને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.