Abtak Media Google News

“મેરા તિરંગા, મેરા સ્વાભિમાન”

Img 20230814 Wa0032

સૂત્રાપાળામાં  “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડના કાર્યાલય ખાતે  તિરંગો લહેરાવ્યો . Img 20230814 Wa0031

દેશના યશસ્વી પ્રધાનમંત્રીના  નેતૃત્વમાં ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના કાર્યાલય સુત્રાપાડામાં તિરંગો લહેરવામાં આવ્યો .

 

રામસિંહ મોરી  સુત્રાપાડા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.