Abtak Media Google News

 

Advertisement

સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Screenshot 28 3

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતમાં અગત્યની બેઠક મળી છે . આ બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી છે . બેઠકમાં મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા છે . આ ઉપરાંત ડાંગ તાપી નવસારી અને સુરત જિલ્લા કલેકટર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે . બેઠકમાં દક્ષિણ ગુજરાતના વિકાસના રોડ મેપને લઈ બેઠક થશે . એક્સપ્રેસ હાઇવેના નડતરરૂપ મુદ્દાઓ અને ખેડૂતોના મુદ્દાઓને લઈ બેઠકમાં ચર્ચા થશે.

Screenshot 27 1

ડુમસ  અને ઉભરાટ બ્રિજને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે . સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ મહત્ત્વની બેઠક મળી છે.

ભાવેશ ઉપાધ્યાય 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.