Abtak Media Google News

જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજનWhatsapp Image 2023 08 16 At 10.03.02

                                                 જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનાં વોર્ડ નંબર 15 નાં સી મિત્રમંડળ તથા તપોવન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં મિત્રમંડળ સહિતનાં યુવાનોએ ઉપસ્થિત રહી બ્લડ દાન કર્યું. આ તકે 79- જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જામનગર શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા ,પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ,જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા ,દિલીપભાઈ ભોજાણી, જાડાનાં પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઇ કટારિયા,શહેર ભાજપાના મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા અને વિજયસિંહ જેઠવા તેમજ માધવ હોસ્પિટલના ડોક્ટર અતુલ વેકરીયા તથા ડોક્ટર વિરાણી તથા ડોક્ટર વિજય સંઘાણી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ ડાંગરિયા અને તમામ વોર્ડ પ્રમુખ ,મહામંત્રી, વોર્ડના કોર્પોરેટરો તેમજ વિસ્તારના લોકો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. આ કેમ્પમાં કુલ 75 બોટલ રક્ત એકત્ર થયું હતું.

Advertisement

 

સાગર સંઘાણી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.