Abtak Media Google News

એશિયાનો સૌથી મોટો ટેક શો ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ આ વર્ષે 14થી 16 ઓક્ટોબરની વચ્ચે દિલ્હીમાં યોજવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરી શકે છે.

આ તેની ત્રીજી આવૃત્તિ હશે. તેમાં સમગ્ર વિશ્વના 40થી વધારે દેશ, 300 કરતાં વધારે પ્રદર્શક કંપનીઓ અને 5,000 કરતાં વધારે પ્રતિનિધિ ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.