Abtak Media Google News

જુનાગઢ મેંદરડા રોડ પરની ઘટના

નાની ખોડીયાર નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો વાછરડો

અચાનક નીકળેલા દૂધના ટેન્કર ચાલકે કેવી રીતે બચાવ્યો વાછરડાને

ફૂલ સ્પીડમાં આવતા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારી તો ટેન્કરની દિશા થઈ ગઈ ઉલટી

જીવના જોખમે અભય જાડેજા નામના ચાલાકે ગૌવંશને બચાવ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.