Author: Abtak Media

સેમિનારમાં ડો.અમિત માણેક ‘ડાયાબિટીસ’ અંગે સંપૂર્ણ માહિતી આપશે: ૨૦ જુલાઈથી ચાર દિવસીય વામકુક્ષી હાઉસ ખાતે ‘સહજ ધ્યાન યોગ’ શિબિરનું પણ આયોજન આજના આધુનિક યુગમાં સ્વાસ્થ્યની સંભાળ…

ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ કર્યો ખુલાસો નવીદિલ્હી ઝહિર ખાન અને રાહુલ દ્રવિડને ટીમની જ‚રિયાત અને તેમની લાયકાતથી પસંદ કરાયા છે. રાહુલ અને ઝહીરને નવા કોચ રવિ શાસ્ત્રીના…

ઉત્તર મધ્યપ્રદેશ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેશર, દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સરકયુલેશનની અસરતળે સૌરાષ્ટ્ર સહિત એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થતા સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ…

૧૨ જુલાઈએ સદનમાં પડિકામાં ૧૫૦ ગ્રામ પીઈટીએનનો રિપોર્ટમાં ખુલાસો થતા યોગી આગબબુલા: આપાત્તકાલિન બેઠક બોલાવી લખનઉ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પીઈટીએન વિસ્ફોટક મળી આવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંભીર…

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઈ ધુ્રવ અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ત્રંબકેશ્ર્વર મહાદેવની લીધી મુલાકાત: રહેવા, ન્હાવા-ધોવા સહિતની સુવિધા ઉભી કરાશે આજરોજ ત્રંબા ખાતે…

લોકોના પ્રશ્ર્નો સાંભળી તંત્રને પણ મુંઝવણ ઘણા સમયથી જીએસટીની મુંઝવણ લોકોમાં જોવા મળી રહી છે. જેના કારણે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જીએસટી કાયદાને સમજાવવા…

ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળનું આયોજન: સમાજના આગેવાનો અબતકની મુલાકાતે ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ છેલ્લા આઠ વર્ષથી ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરી રહ્યું છે. ત્યારે…

કોર્પોરેશને કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚ના બેનરો ઉતારી લેતા મ્યુનિ.કમિશનરનો ઘેરાવ કરતું કોંગ્રેસ: વિજીલન્સ પોલીસે કોંગી અગ્રણીઓને ટીંગાટોળી કરી ચેમ્બરની બહાર કાઢયા રાજકોટ પૂર્વના કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ…

રણબીર કપૂર અને કૈટરીના કૈફ ની ફિલ્મ જેની બધા રાહ જોતાં તે આજે રીલીઝ થઈ ગઈ છે કહાની.. ફિલ્મ જગ્ગા જાસૂસ ની કહાની એક એવા લવારીસ…

અખબારમાં ખુદની જ શ્રદ્વાંજલી વાંચવાની તમે કલ્પના કરી શકો છો? લોકો શું કહેશે? આલ્ફ્રેડ નોબલને પોતાની મૃત્યુ નોટિસ વાંચવાની તક મળી અને તેણે જે જોયુ તે…