Author: Abtak Media

આજરોજ સીમરન ઈલેકટ્રોનીકસ એન્ડ ફર્નિચર શો ‚મ નો અહી પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રનો એકમાત્ર શો રૂમ જેમાં ઘર વપરાશની મહત્વની ફર્નિચરની તમામ આઈટેમો અને ઈલેકટ્રીકની તમામ…

ડી.કે. સખીયા, દિનેશ પરસાણા અને ઘનશ્યામ પાંભરને હાઇકોર્ટની શરત: આગોતરા જામીન અરજીની કાલે સુનાવણી શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ નજીક રહેતા અને પટેલ ઉઘોગપતિએ વ્યાજખોરના ત્રાસથી…

સેન્સેકસ અને નિફટીએ નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી: રોકાણકારોમાં હરખની હેલી: મોટાભાગના ઈન્ડેકસો ગ્રીન ઝોનમાં ભારતીય શેરબજારમાં આજે ગુ‚વારે ત્તેજીના ઘોડાપુર આવ્યા હતા. બીએસઈના…

ટાઇગરશ્રોફની અપકમિંગ મૂવી ‘મુન્ના માઇકલ’નું નવુ ગીત ‘બેપરવાહ’ લોન્ચ થયું છે. બેપરવાહ થઇને ડાંસ કરીને ટાઇગરે ફરી એકવાર ગીતના નામ પરથી પરફેક્ટ ડાન્સર તરીકે  સાબિત કર્યુ…

અત્યાર સુધી થનારી મોટાભાગની ફિલ્મો લોકોને મંનોરંજન પુરુ પાડવામાં સફળ થઇ છે. પરંતુ આ ફિલ્મ તમને કલર અને લાઇટનો ઉ૫યોગ ક્યાં અને કેવી રીતે થવો જોઇએએ…

મોબાઇલ બનાવનારી કંપની નોકિયા અને નેપાળ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર વર્લ્ડલિંકએ નેપાળ તથા બીજા દેશો વચ્ચે એક સુપરફાસ્ટ બ્રોડબેન્ડ કનેક્ટિવીટી માટે ૬૫૦ કિમી લાંબો નેટવર્ક બનાવવાનો નિર્ણય…

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને નવ મુદ્દા સાથે રજુઆત બાદ અપાયું ધંધા-રોજગાર બંધનું એલાન જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા જીએસટીને કારણે પડતી વહિવટી મુશ્કેલીના નિરાકરણ માટે…

અગર ૬ લાખ વૃક્ષો પ્રતિ જિલ્લામાં ઉગાડવામા આવે તો ૫ લાખ ટન જેટલો કાર્બન વાતાવરણમાંથી શોષી લે અથવા ખેંચી લે વૃક્ષો એટલે કે પર્યાવરણ આપણને ઘણુ…

ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરમાં પ્રવેશ માટે ચાલતી પ્રક્રિયામાં ૫૮૪૬૩ બેઠકો માટે પહેલા રાઉન્ડમાં મેરિટમાં સમાવાયેલા કુલ ૪૨૩૯૩ વિદ્યાર્થીઓ પૈકી ૩૨૪૧૭ વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરાઈ છે. એટલે…