Author: Yash Sengra

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાપાલિકાના વિવિધ પ્રશ્ર્ને પદાધિકારીઓ તા અધિકારીઓ સો કરી બેઠક: આજી રિવર ફ્રન્ટ સહિતના પ્રોજેકટની ચર્ચા રાજકોટ મહાનગર પાલિકાના જુદા જુદા પ્રોજેક્ટો અંતર્ગત ગઈ…

એરલાઇન્સ હોટેલના નિયમોનુસાર રકમ પરત કરવાને બદલે ક્રેડિટ નોટ અપાય છે, મુસાફરો સહકાર આપવા ટ્રાવેલ્સ એજન્ટ એસો.ની અપીલ કોરોના વાયરસના પગલે રદ થતા ટુર પેકેજમાં મુસાફરોને…

આજી ડેમમાં ૨૫મી માર્ચે નર્મદાના નીરનું આગમન થાય તેવી સંભાવના: કસ્તુરબા ધામ અને કાળીપાટના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના: પદાધિકારીઓએ માન્યો રાજ્ય સરકારનો આભાર…

સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીમાં અધ્યાપકો-કર્મચારીઓને ૩૧ માર્ચ સુધી બાયોમેટ્રિક હાજરીમાંથી મુક્તિ કાલે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિઓની મિટિંગ મળશે ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે અનેક લોકોનો…

રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું આયોજન: જિલ્લા કલેકટર  રેમ્યા મોહનના હસ્તે થશે ઉદ્ઘાટન: અનેકવિધ મહાનુભાવો રહેશે ઉપસ્થિત વિશ્ર્વભરમાં એકી સાથે તા.૧૫ માર્ચ ‘આંતરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર…

સૌરાષ્ટ્રના ૧રપથી વધુ ડિલરો સાથે હેવી ડયુટી સિરીઝ ‘મેગા ટન’એ.સી.નું કર્યુ લોન્ચીંગ ઉનાળાની શરૂઆત થતાં જ માર્કેટમાં અત્યારથી જ લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં…

તાજેતરમાં રાજકોટ ખાતે રમાઈ ગયેલ રણજી ટ્રોફી ફાઈનલમાં બંગાળને હરાવી ચેમ્પિયન થવા બદલ સૌરાષ્ટ્રની ટીમને  રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના…

શિક્ષણવિદ અને રેલવેના આરંભીક દૃષ્ટાના નામ પરથી નવી ઓળખાણ અપાઇ લાખો પ્રવાસીઓની જ્યાં રોજ આવ-જા થાય છે એ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે.…

સંતો-મહંતો અને અનેક પ્રબુધ્ધ નાગરિકોની ઉપસ્થિતીમાં વિમોચન સમારોહ યોજાશે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજમાં વ્યાપ્ત એવું ‘સસ્પૃશ્યતા’ના કલંક દૂર કરી સમરસ સમાજ નિર્માણ અર્થે ભારતભરમાં…

પાંચ એકરની જગ્યામાં ૨૦ થી વધુ અવનવી રાઈડ્સ, સ્વાદિષ્ટ ફૂડની સાથે વિશાળ પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ ઉનાળા દરમિયાન વોટર પાર્કમાં ધુબાકા મારવાનો ક્રેઝ નાનેરા થી લઈ…