Abtak Media Google News

ઉનાળા વેકેશનની મજા માણવા લોકો વોટરપાર્ક માં જતા હોય છે ત્યારે રાજકોટ થી તદ્દન નજીક ઘંટેશ્વર પાસે આવેલ ગ્રીન લીફ વોટર વર્લ્ડ માં લોકો ઉમટી પડ્યા.ગ્રીન લીફ વોટરવર્લ્ડમાં નાના મોટા માટે 30થી વધુ રાઈડસની મજા.ગ્રીન લીફ વોટર વર્લ્ડ શુદ્ધ,સાત્વિક અને પૌષ્ટિક ભોજન હોય છે. લોકોની સલામતી અને આવારાતત્વો સહેલાણીઓને હેરાન ન કરે તેના માટે ખૂબ સારી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે.  ઉનાળાના વેકેશન શરૂ થતા ગ્રીન લીફ વોટરવર્લ્ડમાં લોકોની ભીડ જોવા મળી

નાના મોટા માટે 30થી વધુ રાઈડસની મજા  વોટર પાર્કમા શુદ્ધ,સાત્વિક અને પૌષ્ટિક ભોજન  ઉનાળાના વેકેશનની મજા માણવા દુર-દુરથી લોકો ઉમટી પડ્યા

ગ્રીન લીફ વોટર વર્લ્ડ વોટર પાર્કમાં પારિવારિક માહોલ ઉભો કરવામાં આવે છે: મંજુનાથ પૂજારી

ગ્રીનલીફ વોટર વર્લ્ડ મેનેજર મંજુનાથ પુજારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે લોકો લોકો ગરમીથી રાહત મેળવવા વોટરપાર્કમાં જાય છે.ગ્રીન લીફ વોટર પાર્કમાં લોકો મોટી મોટી રાઇડ્સ આવેલી છે. આ રાઇડ્સમાં નાના મોટા સૌ લોકો મજા માણી શકે છે.બાળકો માટે જંગલ કિંગ, બકેટ અલગ અલગ ઘણી બધી રાઈટ્સ અહિ આવેલી છે. મોટા માટે ફર્સ્ટ ફ્લોર અને સેક્ધડ ફ્લોર રાઈટસ્ આવેલી  છે. આ ઉપરાંત અહિ ટ્યુબલેસ,

ટાયર વગેરે રાઈટસ આવેલી છે.ગ્રીનલીફ વોટર વર્લ્ડમાં અમે ભોજનમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત લોકો સ્કીન બાબતે ખુબજ સાવચેતી રાખતા હોય છે ત્યારે અહિ વોટર પાર્કના પાણીમાં ફીલટર પ્લાનથી પાણી સાફ કરવામાં આવે છે. પાણીની સાફ સફાઈ સમયાંતરે કરવામાં આવે છે. અમારા ગ્રીન લીફ વોટર વર્લ્ડ વોટર પાર્કમાં પારિવારિક માહોલ ઉભો કરવામાં આવે છે. જેને લઇ લોકો વેકેશન સારી રીતે માણી શકે. વધુમાં મેનેજરે જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકોએ ગ્રીન લીફ વોટર વર્લ્ડની મુલાકાત લેવી જોઈએ અને ઉનાળાના વેકેશનની મજા માણવી જોઈએ.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.