Author: Yash Sengra

લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી મૂડ સ્વિંગની સમસ્યા અને ડિપ્રેશનનું જોખમ વધી શકે છે. ડિપ્રેશનના દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યાવાળુ માનવામાં આવે છે. એટલુ જ નહીં પ્રદૂષણના સૂક્ષ્મ કણ એટલે કે…

રાજકોટમાં રૂ.7 લાખની લાચ માગનાર તત્કાલીન જિલ્લા પુ2વઠા અધિકા2ી અને રૂપિયા બે લાખની લાંચ સ્વીકારનાર તેમના દલાલને ખાસ અદાલતે  પાચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બન્નેને…

પડધરી તાલુકા કક્ષાનુ મથક હોવા છતાં અહીં નગરપાલિકા નથી પરિણામે પરિવાર સાથે નાસ્તા કે ખાણી પીણી માટે જતી જનતા જે આરોગે છે એની ગુણવતા આને માન્યતા…

દિવાળી પર્વ નિમિત્તે દાઝ્યાની ઘટનાઓ, રોડ અકસ્માત સહીતની સમસ્યાઓમાં વધારો જોવા મળતો હોય છે. દર વર્ષે દિવાળી પર્વથી માંડી ભાઈબીજ સુધીમાં આ પ્રકારની ઘટનાઓમાં નોંધાપાત્ર ઉછાળો…

જે કંપનીઓ સામે નાદારીની પ્રક્રિયા ચાલી રહી છે તે કંપનીઓ વતી બેંકોને અંગત ગેરંટી આપનારાઓ વિરુદ્ધ પણ નાદારીની પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2019 માં…

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ આગામી ત્રણ વર્ષમાં તેના નવા ડેટા સેન્ટર બિઝનેસ પર લગભગ પાંચ હજાર કરોડનો ખર્ચ કરશે. કંપની નવ ડેટા સેન્ટર બનાવવાનું આયોજન હાલ કરી…

ભારતના દુશ્મનોને દેશની બહારથી સતત ખતમ કરવામાં આવી રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે.…

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે 10 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા…

કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને શનીવારે તા .૯.૧૧.૨૩ બપોરે ૧.૫૮ વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય…

નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન ઇન મેડિકલ સાયન્સ  દ્વારા આગામી વર્ષે લેવાનારી પીજી મેડિકલ નીટ સહિતની જુદી જુદી પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. જે પ્રમાણે આગામી…