Abtak Media Google News

કંપની તરફથી કારની ટીઝર અને ઈમેજ બહાર પાડવામાં આવી: ફેબ્રુઆરીમાં યોજાશે એકસ્પો

ફેબ્રુઆરીમાં શરૂ થનારા ઓટો એકસ્પો ૨૦૧૮માં મારૂતી સુઝુકી ઈન્ડિયા લીમીટેડ તરફથી

કોન્સેપ્ટ ફયુચર એસ તરીકે ઓલ ન્યુ કોમ્પેકટ કાર ડિઝાઈનને શોકેસ કરવામાં આવનાર છે. કંપની તરફથી કારની યીઝર ઈમેજ બહાર પાડવામાં આવી છે. તેનાથી એ વાતનો અંદાજ લગાવી શકાય કે તે કંપનીની વધુ એક સ્પોર્ટસ યુટિલીટી વ્હીકલ એસયુવી હોઈ શકે છે. ગયા ઓટો એકસ્પો ૨૦૧૬માં મારૂતી સુઝુકીએ બ્રેઝાને શોકેસ કરી હતી. આ વખતે કંપની વધુ એક એસયુવી રજૂ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.