Abtak Media Google News

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન પછી પોતાની રિસેપ્શનની પાર્ટીની તૈયારીઓમાં લાગી ગયા છે. બાજીરાવ મસ્તાનીની પહેલી રિસેપ્શન પાર્ટી બેંગલોરમાં આજે થશે જે દીપિકા પાદુકોણ નું હોમ ટાઉન છે. પોતાના આ રિસેપ્શનના જોડાવા માટે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કાલે બેંગલોર એરપોર્ટ પર પણ પોહંચી ચૂક્યા હતા જ્યાં એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

Hbqra.0Kob Small Deepika Padukone And Ranveeતમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની આ રિસેપ્શન પાર્ટીમાં માત્ર તેમના પરિવાર અને ખાસ મિત્રોને જ આમંત્રણ કરવામાં આવી છે. લગ્ન બાદ આ રિસેપ્શનમા જોડાવવા માટે ઘણા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ અનુસાર દિપીકા પાદુકોણના ઘરની કેટલીક ખાસ તસ્વીરો સામે આવી છે જેમાં તમે જોઈ સકો છો કે દિપીકા પાદુકોણે પોતાના આ હોમ ટાઉનને દુલ્હનની જેમ શણગારિયું છે.

101 3જુઓ વિડીયો:

 

જુઓ ફોટો :

 

View this post on Instagram

 

Look at how @deepikapadukone’s Bangalore residence is lit up to welcome the newly weds.

A post shared by Bollywood (@filmyhaiboss) on

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.