Abtak Media Google News

વોર્ડ નં.૪માં જયગુરુદેવ પાર્ક મેઈન રોડ તથા વૃંદાવન મેઈન રોડને લાગુ વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ્ હસ્તે કરાયું.

Screenshot 2

આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અને માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણીશ્રી સંજયભાઈ ગોસ્વામી, અશ્વિનભાઈ ગોસ્વામી, એન. જી. પરમાર, મનસુખભાઈ લીંબાસીયા, અનિલભાઈ શ્રીમાળી, રમેશભાઈ સાગઠીયા, નરેશભાઈ ચૌહાણ, રમેશભાઈ ધામેચા, સંજયભાઈ રાઠોડ, દિવ્યેશભાઈ રામાણી, રામદેવભાઇ ભેસાણીયા, હિતેશભાઈ કાપડિયા, ચંદુભાઈ શેલડીયા, કેતનભાઈ મોલીયા, નરેન્દ્રભાઈ સંઘાણી, પાચાભાઈ રૈયાણી, દીપકભાઈ પીપળીયા, કિશોરભાઈ રૈયાણી, ભરતભાઈ રામાણી, પ્રફુલ્લભાઈ ત્રાપસીયા, તથા ગુરુદેવ પાર્કના ભરતભાઈ, નામેરીભાઈ માલી, રવિભાઈ ગોહિલ, જનકભાઈ કુંગશીયા, નીલેશભાઈ ડાભી, રામભાઈ બિહારી, લાભુભાઈ કુંગશીયા, અશ્વિનભાઈ સભાયા, જયેન્દ્રભાઈ ટીલવા, કંકુબેન ઉધરેજા, લીલાવંતીબેન ગજેરા, હર્ષાબેન વાંક, સમજુબેન ભંડેરી, સોનલબેન ચોવટિયા, પ્રજ્ઞાબેન દેસાણી, મનીષાબેન સેરસીયા, કૈલાશબેન સાંગાણી વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.