Abtak Media Google News

                    છલકાતી ગટરોના પાણીના લીધે  વહીવટી તંત્ર પર લાગ્યા આક્ષેપો    Website Template Original File 3 ભચાઉના વોર્ડ નંબર 6 વિસ્તારમાં ગટરના વહેતાં પાણીથી મુશ્કેલી બટીયા ત્રણ રસ્તા પાસે આવેલ મદીના નગર વિસ્તારમાં માર્ગ પર છલકાતી ગટરોના પાણી વહીવટી તંત્ર અઘોર નિદ્રામાં હોય તેવા  લોકો દ્વારા આક્ષેપો લાગ્યા છે .   છેલ્લા ઘણાં સમયથી ભચાઉના અનેક વિસ્તારોમાં ગટર ની સમસ્યા વકરી છે .

                  ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એવું સ્થાનિક લોકો ને ભારે મુસકેલી નો સામનો કરવો પડી રહ્યો છે.  આ વિસ્તારમાં મોટો વિસ્તાર આવેલ છે શહેરના વિસ્તારમાં ગટરના વહેતાં પાણીથી બિમારીને આમંત્રણ સમાન દેખાય રહ્યું તેમજ આરોગ્ય કેન્દ્ર નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવે તો થતી બીમારીઓની શહેરીજનો  બચી શકે છે .

 ગની કુંભાર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.