Abtak Media Google News

સરકારી ગાડીનો બેફામ ઉપયોગ

Screenshot 23 4

ભુજ સમાચાર 

ભુજ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા  કલેક્શન કરવાવાળા વ્યક્તિઓ ગાડીનો દૂર ઉપયોગ કરાઇ રહ્યો છે .  તેઓ દ્વારા જે કચરો ભેગો કરેલ હોય તે કચરો પ્રાઇવેટ ભંગારના વાડામાં વહેંચે છે.  તેમજ સરકારી ગાડીનો બેફામ ઉપયોગ કરે છે .

Screenshot 24 3

તપાસ કરતા જાણવા મળેલ કે કોન્ટ્રાક્ટર દ્વારા બે મહિનાથી પગાર આપવામાં આવેલ નથી તો આમાં સરકારી કર્મચારીઓ શું કરે?  આ બાબતમાં  જે કોન્ટ્રાક્ટર હોય તેના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે તેવી લોક માંગ કરાઇ છે.

નવીનગીરી ગોસ્વામી 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.