Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની જવાબદારી ચાર ઝોનમાં ચાર સહપ્રભારીના શીરે: ભરતસિંહ સોલંકી ટુંકમાં ગીર સોમનાથ જિલ્લાનાં પ્રવાસ ખેડશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આગામી ચૂંટણીમાં નવસર્જન ગુજરાતના નારા સો બેતૃત્યાંશ બહુમતી મેળવવાના સંકલ્પ સો ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે ચૂંટણીલક્ષી માઇક્રો પ્લાનિંગ કરવા અને પ્રદેશના નેતાઓને છેક બૂ સ્તર સુધીનો પ્રવાસ કરી કાર્યકરોને સક્રિય કરવાની સૂચના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપી છે. ખુદ પ્રમુખ પોતે ટૂંક સમયમાં ગીર સોમનાી પોતાનો સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કરી રહ્યા છે.

મંગળવારે પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત અને રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલની ઉપસ્િિતમાં મળેલી બૃહદ કારોબારી બેઠકમાં ચાર સહપ્રભારીઓને રાજ્યના ચાર ઝોનની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. આ ચારેય ઝોનમાં ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ ાય છે. ચારેય સહપ્રભારીઓ પોતપોતાને સોંપાયેલા ઝોનનો પ્રવાસ શરૂ કરશે. તેઓ જિલ્લા, તાલુકાી લઇને છેક બૂ સ્તર સુધીના કાર્યકરોને મળશે. આ કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપશે. એની સાો સા તેઓ સનિક સ્તરે કેવા પ્રકારની સ્િિત છે, ક્યાં પક્ષ નબળો છે, કઇ મુશ્કેલી છે વગેરે મુદ્દે માહિતી એકત્રિત કરશે. આ ચારેય સહપ્રભારીઓ પોતાના સિક્રેટ રિપોર્ટ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સુપરત કરશે. સહપ્રભારી વર્ષા ગાયકવાડને અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાતની ૪૮ બેઠકો, રાજીવ સતાવને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧ જિલ્લાની ૪૫ બેઠકો, હર્ષવર્ધન સપ્કાલને વડોદરા, સુરત, નવસારી, વલસાડ જિલ્લાની ૪૫ બેઠકો તેમજ જીતુ પટવારીને અમદાવાદ જિલ્લો, બોટાદ, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાની બેઠકોની જવાબદારી સોંપી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આગામી સપ્ટેમ્બર માસમાં સંગઠનની ચૂંટણીને અનુલક્ષીને પક્ષના સભ્યોની નોંધણી ઝુંબેશને ૧૫ મે સુધીમાં પૂરી કરી દેવા તાકીદ કરી છે. આની સાોસા જે ઉમેદવારોએ પંદર પંદર સભ્યોની યાદી દાવેદારી વખતે સુપરત કરી છે તેમાંી જ કાર્યકરો પસંદ કરી બૂ સમિતિઓની રચના પૂર્ણ કરી દેવા સૂચવ્યું છે. આની સાોસા વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કરેલા સૂચન મુજબ પેઇજ પ્રમુખ નીમવા પણ પ્રમુખે સૂચના આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પંદર સોી વધારે દાવેદારોએ ઉમેદવારી કરવા માટે પોતાના બાયોડેટા પ્રદેશને મોકલ્યા છે ત્યારે આ વખતે ટિકિટ માટે કમઠાણ ાય તેવી પૂરેપૂરી શક્યતાને ધ્યાનમાં રાખીને કારોબારી બેઠકમાં અહેમદભાઇએ સ્પષ્ટ કરી દીધું હતું કે, જીતી શક અને પક્ષને યોગ્ય જણાશે એવા ઉમેદવારોને જ ટિકિટ મળશે. અહીં નોંધવું જરૂરી છે કે, કોંગ્રેસમાં ટિકિટ મેળવવા માટે સક્ષમ લોકો પોતાના ગોડ ફાધરના ટેકાી છેક દિલ્હી દોડી જઇ હાઇમાન્ડ પર ભારે દબાણ ઊભું કરતા હોય છે આ સંજોગોમાં પાણી પહેલા જ પાળ બાંધવાનો પ્રયાસ કરાયો છે. આ સો પ્રમુખે પણ આ સ્િિતને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ગત પંચાયતોની ચૂંટણીમાં સનિક સ્તરેી પસંદ કરાયેલા નામો જ સ્વીકારાયા હતા, એવી જ રીતે વિધાનસભા માટે રહેશે.

બેઠકમાં સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સંગઠનના મહિલા, યુવા, વિર્દ્યાી પાંખ પાસેી સંભવિત ઉમેદવારોની યાદી વેળાસર મેળવવા સૂચન કર્યું હતું. તેમનું માનવું છે કે, સંગઠનના સ્તરેી અનેક એવા નવા ચહેરા, સક્ષમ ઉમેદવારો મળી શકે છે તો એમને કઇ બેઠક પર લડાવી શકાય તેના અંગે વિચારણા કરવાનો પક્ષને સમય મળી રહે એટલે એની યાદી વહેલી તૈયાર વી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.