Abtak Media Google News

ફેસબુક માં મિત્રતા કેળવી સબંધ વધાર્યો…

ભચાવ ના યુવકે બોગસ ફેસબુક આઈડી બનાવી મહિલા ને બદનામ કરવા ધમકી આપી ખંડણી માંગી.પત્ની UPSC ની તૈયારી કરે છે તેના માટે સાળી લેવાનું કહી મહિલા ને બજાર માં લઈ ગયો. ત્યારબાદ મહિલા સાથે લિફ્ટ માં ફોટા પાડી બ્લેક મેલ કરતો હતો. ભચાઉ ના હરિસચંદ્રસિંહ ઉર્ફે હરદીપસિંહ વધેલા સામે ફરિયાદ નોંધાઈ. ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

યુવકે બ્લેક મેલ કરી 6 લાખ ની માંગણી કરી હતી અને નવી સ્વીફ્ટ કાર પણ માંગી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી ને ઝડપી પાડ્યો. ઉપરાંત પૂછપરછ માં 50 થી વધુ યુવતી – મહિલાઓ ભોગ બન્યા નું ખુલ્યું છે.

કોઈ પણ માણસ સોશિયલ મીડિયામાં મહિલાઓને બ્લેક મેઈલ કરશે તો પોલીસ નહીં છોડે – પોલીસ કમિશ્નર રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.