Abtak Media Google News

બોલિવુડની દુનિયામાં દેશમાં સોથી મોટો  એવોર્ડ શો છે એ છે બિગ-જી.આ ઍવોર્ડ શો9ની રેડ કાર્પેટ ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. અને ફિલ્મી સિતારોની એન્ટ્રી પણ શરૂ થઈ ગઈ છે. આ એવોર્ડ ફંક્શનમાં સલમાન ખાન, ટીવી એક્ટ્રેસ મોની રોય, ટાઈગર શ્રોફ,સની લિયોની, જીતેન્દ્ર, પ્રેમ ચોપડા જેવા સ્ટાર સામેલ થયા હતા. આ એવોર્ડમાં સૌથી વઘુ ચર્ચા બોલિવૂડના સુલ્તાન એટ્લે કે સલમાન ખાનની છે.

સલમાન ખાન આ એવોર્ડ ફંક્શનમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ ધમાકેદાર પરફોર્મ કરવાના છે. આ એવોર્ડ શો જીટીવી પર 20 ઓગસ્ટના રાતે 7 વાગે પ્રસારિત થશે. આ એવોર્ડ શોને કારણ જોહર અને સુનિલ ગ્રોવર હોસ્ટ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.