Abtak Media Google News

ગઈ કાલે સમગ્ર ગુજરાતમાં સરકાર અને પંચાયતી રાજ દવારા મહત્વ નો નિર્ણય લેવા મા આવિયો હતો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ આ નિર્ણય નો આમલ કરવા મા આવિયો હતો. ત્યારે ગઈ કાલે સરકાર અને તંત્ર દ્વારા હવે થી જન્મ નું પ્રમાણ પત્ર ઓનલાઇન કાઢી આપવા મા આવશે તેવું જાણવા માં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત મા પરિપત્ર મુજબ ગઈ કાલે 

વઢવાણ તાલુકા ના રાજપર ગ્રામ પંચાયતમાં તલાટી તથા વહીવટદાર દ્વારા  તથા નગરપાલિકા કચેરી દુધરેજ માં જન્મનુ નવા ફોર્મેટ પ્રમાણે ઓનલાઈન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે લોકો મા આનદ ફેલાયો હતો. સરળતા થી જન્મ નું પ્રમાણ પત્ર ઓનલાઇન મળી જતા લોકો મા આનદ ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.