Abtak Media Google News

અબતક સાથેની વાતચીત દરમિયાન ફાયનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખ ભાઈ ભંડેરીએ  જણાવ્યુ હતું  કે વોર્ડ નંબર  13 ની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન ભાઈ રામાણીનો જ જંગી બહુમતીથી વિજય થશે તેવો અમને વિશ્વાસ છે. ભાજપ હંમેશા વિકાસને લઈને મત માંગતા રહ્યા છે અને વિકાસને લઈ ને જ મત માગીસુ.

Whatsapp Image 2019 01 27 At 9.19.42 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.