Abtak Media Google News

ભાજપનાં સપના દિન નિમિત્તે પક્ષનાં સપકો, કરોડો કાર્યકરો અને દેશવાસીઓનો ઋણ સ્વીકાર અને અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવ

ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટીનાં સ્પાના દિવસ નિમિત્તે છેલ્લાં અઢી દસકનાં વધુ સમયી રાજકારણમાં સતત સક્રિય રહી પાર્ટી અને પ્રજાની નિર્સ્વાભાવે સેવા અને સાધના કરતાં ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ કાર્યકર રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદી વિચારધારા, સુરાજ્ય શાસનપદ્ધતિ અને પરંપરાગત મૂલ્યોની જાળવણી સો આધુનિક ટેકનોલોજિનાં સમન્વયનાં કી દરેક ધર્મો, સંપ્રદાયો અને સમાજો માટે સમભાવ તા દેશ માટે ભક્તિ અને સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર હોવાનું ગૌરવ અને દેશહિત માટે જીવન સમર્પિત કરવાનો આનંદ છે. ભાજપ સો સંકળાયેલો દરેક વ્યક્તિ સ્વયંને ભાગ્યશાળી સમજે છે. જ્યારે બીજી તરફ અન્ય પાર્ટીનાં કાર્યકરો પરિવારવાદ, જાતિગત ભેદભાવો અને ભ્રષ્ટાચારી અકળાયેલા છે ત્યારે આજે દેશની દરેક દૂષિત – શોષિત પાર્ટી અને સમાજનાં લોકો ભાજપમાં જોડાવવા તત્પર છે.

સમાન નાગરિક સંહિતાની હિમાયત, ગૌ હત્યા પ્રતિબંધ પરની માંગણી, જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્ય દરજ્જો – કલમ ૩૭૦ વિરોધ, હિન્દી પ્રચાર પ્રસાર અને અનેક લોકકલ્યાણકારી મુદ્દાઓ સો ઈ.સ. ૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દૃતીય સરસંચાલક ગુરુજીની પ્રેરણાી જનસંઘની સપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૯૫૩માં શ્યામાપ્રસાદ મુખર્જીનાં કાશ્મીર બચાવો આંદોલન દરમિયાન જેલવાસ અને શંકાસ્પદ રાજકીય હત્યા બાદ ખરા ર્અમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયે જનસંઘનું કાર્યભાર સંભાળી જનસંઘનો સંગઠનાત્મક અને વૈચારિક પાયો નાખી દેશને એક શુદ્ધ રાષ્ટ્રવાદી સંગઠનની ભેટ આપી. આ બંને વિરાટ વિભૂતિઓની છત્રછાયામાં શ્રી અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ આડવાણીજીએ મૂલ્યગત નૈતિક રાજનીતિના પાઠ શીખ્યા. રાષ્ટ્રવાદ, એક ભારત શ્રેષ્ઠ ભારત અને સામાજિક ભાઈચારા જેવી ગળૂીમાં મળેલી વિચારધારાને આજે વર્તમાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદી અને ભાજપનો દરેક કાર્યકરી નેતાગણ આગળ ધપાવી વિકાસશીલ ભારતનું ઘડતર કરી રહ્યાં છે.

ઈ.સ. ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીમાં ૩ લોકસભા સીટ મેળવનાર જનસંઘ ૧૯૬૨ સુધીના દેશની પ્રમુખ રાજકીય પાર્ટી બની ગઈ હતી. ઈ.સ. ૧૯૬૮માં પંડિત દીનદયાલજીનાં નિધન બાદ અટલ બિહારી વાજપાઈજીએ જનસંઘની ધૂરા સંભાળી. પોતાના આગવા અંદાજ અને અનુભવને આધારે આડવાણીજી અને પાર્ટી કાર્યકરો સો મળી કટોકટી નાખવાવાળી સરમુખત્યારશાહીવાળી શાસન વ્યવસનો પ્રચંડ વિરોધ કર્યો. પરિણામે કોંગ્રેસની કપરી હાર ઈ. મોરારજી દેસાઈ પ્રમ ગૈરકોંગ્રેસી પ્રધાનમંત્રી અને અટલ બિહારી વાજપાઈ વિદેશમંત્રી બન્યા. ોડા વર્ષો બાદ જનસંઘના કાર્યકરોએ સો મળીને જ બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સપના ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ કરી. જેનું ઉત્તરદાયિત્વ જસ્ટિસ્ટ મહમદ કરીમ ચાગલાની ઉપસ્િિતમાં અટલ બિહારી વાજપેયીને સોંપવામાં આવ્યું. વાજપેયીજીના નેતૃત્વમાં બીજેપીએ ઓપરેશન બ્લ્યુ સ્ટાર અને શીખ વિરોધી તોફાનોની નિંદા અને વિરોધ સો પીડિતોને ન્યાય અપવાવવાનું સંઘર્ષી કાર્ય કર્યું. ધીમેધીમે કોંગ્રેસનાં કુશાસન, નહેરુ-ગાંધી પરિવારનાં ભ્રષ્ટાચારો અને અન્યાયોનો પર્દાફાસ તો ગયો. કોંગ્રેસનું હિંદુત્વ વિરોધી વરવું રૂપ અને દંભી બિનસાંપ્રદાયિક સ્વરૂપ દર્શાવતા અટલ બિહારીજી સાંસદમાં વિરોધ પક્ષના નેતા પણ બન્યા. આટલું જ નહીં પરંતુ રામ જન્મભૂમિ મુદ્દે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિસદ સો હિંદુત્વ મુદ્દે પણ તેમણે આમજનતાનાં અંતરનો અવાજ ઉઠાવ્યો. જેના પરિણામ સ્વરૂપે ૧૯૯૩માં દિલ્હી, ૧૯૯૪માં કર્ણાટક અને ૧૯૯૫માં ગુજરાત, મહારાષ્ટ્રમાં યેલી ચૂંટણીઓ ભાજપનો ભવ્ય વિજય યો.

ઈ.સ. ૧૯૯૬માં ભારતની રાજનીતિમાં કેન્દ્રસને ભાજપ સૌી મોટી રાજકીય પાર્ટી તરીકે સપિત ઈ. રાજકારણનાં ઉતાર-ચડાવ વચ્ચે અટલબિહારી વાજપાઈજીના નેતૃત્વમાં એનડીએનું નિર્માણ યુ. ૧૯૯૯માં ત્રીજી વખત પ્રધાનમંત્રી બનેલા અટલ બિહારી વાજપેયી પોતાના કાર્યકાળ દરમિયાન ૨૦૦૪ સુધી અનેક લોકહિતકારી યોજનાઓ અમલ મૂકી જેનું ફળ આજે પણ ભારતની પ્રજાને મળી રહ્યું છે.

દેશનાં વર્તમાન લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના સંસદીય જીવનની શરૂઆતમાં ગુજરાતનાં મુખ્યમંત્રી બનતાની સો જ પાર્ટી અને પ્રજાને દેશ-દુનિયામાં સ્વીકૃત બનાવવાનાં પ્રયાસો આરંભ્યા. ગુજરાતનું વિકાસ મોડેલ, વાઈબ્રેન્ટ યોજનાઓ અને લાખો કાર્યકરોનાં અડગ વિશ્વાસ અને દિવસ-રાતનાં પરિશ્રમ કી ગોવા, ઝારખંડ, રાજસન, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત ૧૪ રાજ્યોમાં ભાજપ છેલ્લાં એક દસકમાં દેશનાં સૌી વધુ રાજ્યોમાં સત્તાસને આવ્યું. બીમારું રાજ્યોમાંી વિકસિત અને વિકાસશીલ રાજ્યોનું સપ્ન ભાજપશાસિત રાજ્યોમાં સાકર યું. રોજગારી, શિક્ષણ અને આવક દરનાં વધારા, માળખાગત સુખસુવિધા અને ડિજીટલ ઈન્ડિયાનાં પગરવ વડે વિશ્વનાં રાજકીય ઈતિહાસમાં ભાજપ આજે સૌી મોટી રાજકીય પાર્ટી બની છે. ભારત દેશ 36વિકાસનાં પેં અગ્રેસર યો તેનાં મૂળમાં ભાજપનાં કરોડો કાર્યકરો પંચાયતી પાર્લામેન્ટ સુધી વિક્રમજનક સંખ્યામાં દેશની સેવા કરી ગરીબીમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત સ્વચ્છ, શાંત અને પાયાની સુવિધાયુક્ત સુરાજ્ય ભારતનાં નિર્માણમાં કાર્યશીલ છે. આ અવસરે નરેન્દ્રભાઈ મોદી ભારતીય રાજકારણનાં સૌી સફળ રાજપુરુષ કહી શકાય.

ઈ.સ. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓ ગુજરાતનાં મુખ્યમંત્રી એવા સફળ વીર પુરુષ શ્રી નરેદ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી પદનાં ઉમેદવાર ઘોષિત કરી ભાજપ ચૂંટણી લડ્યું. જે ચૂંટણીમાં ભાજપ ભારતનાં રાજકારણમાં સૌી વધુ સીટો જીતી. ત્યારબાદી લઈ આજ સુધી ગ્રામ પંચાયત, નગરપાલિકાી લઈ દેશની તમામ ચૂંટણીઓ ભાજપએ જંગી બહુમતી સો રેકોર્ડબ્રેક લોકમત અને લોકપ્રિયતા જીતવામાં મહાર હાંસલ કરી છે. જે પાછળ સમસ્ત ભાજપનાં દરેક નાના-મોટા કાર્યકર્તાી લઈ આગેવાનોનો સમાન ફાળો રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.