Abtak Media Google News

વિશ્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ધ્વજારોહણ કરતા રાજકોટ ભાજપ અગ્રણી વીરેન્દ્રસિહ ઝાલા તથા પરીવાર  વીરેન્દ્રસિહ ઝાલાએ આજે પરીવાર સાથે સોમનાથ મહાદેવને પૂજા ,અચઁના ,ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી વીરેન્દ્ર સિહ ઝાલા રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ  છે.

Advertisement

સોમનાથ મહાદેવ પર અતૂટ શ્રધ્ધા ધરાવે છે વીરેન્દ્રસિહ ઝાલા  ઢોલ નગારા સાથે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી  સોમનાથ ટ્રસ્ટ ના પૂજારીગણ દ્રારા ઝાલા પરીવારનુ સોમનાથ ની પ્રતીમા આપી સન્માન કરાયુ.1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.