Abtak Media Google News

વાયએસઆર કોંગ્રેસે ભાજપને સર્મનની ઘોષણા કરી

રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાષ્ટ્રપતિની પસંદગી માટે તમામ પક્ષો દ્વારા તોડજોડ શ‚ કરી દેવામાં આવી છે. આવા સમયે આગામી સમયમાં જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ ભવન માટે શ‚ નારા મતદાનમાં વાઈસીઆર કોંગ્રેસે ભાજપને સર્મન આપવાની જાહેરાત કરી છે. આ બાબતે જગમોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સો વાતચીત કરી હતી અને ભાજપના કેસરીયા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સર્મન આપવા માટે તૈયારી બતાવી હતી.

રેડ્ડીની આ જાહેરાતી ભાજપના રાષ્ટ્રપતિની પસંદગી વાની તકો વધુ ઉજળી બની છે. જો કે હજુ ભાજપને પોતાની પસંદગીના રાષ્ટ્રપતિને ચૂંટવા માટે મતોની જ‚ર પડશે. જો કે, ભાજપને અન્ય પક્ષોનું સર્મન મળી રહે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તેમાં પણ ભાજપને ઉત્તરપ્રદેશ વિધાનસભામાં બહુમતીી જીત મેળવી હોવાી પસંદગીના રાષ્ટ્રપતિ માટેનો રસ્તો વધુ સરળ બન્યો છે અને ઉત્તરપ્રદેશના પરિણામોની અસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ જોવા મળશે.આગામી સમયમાં વાયએસઆરના સર્મન બાદ પીઆરએસ પણ ભાજપને સર્મન આપે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. વધુમાં અન્ય પક્ષોના સર્મનની શકયતા પણ હવે વધી છે ત્યારે ભાજપ માટે કેસરીયા રાષ્ટ્રપતિની પસંદગીનો રસ્તો સરળ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.