Abtak Media Google News

‘અબતક’ના અહેવાલ બાદ વીજતંત્ર હરકતમાં આવી વાયર અને કોલ સરખા કરતા ઘાત ટળી

જસદણના આટકોટ તુટેલા પોલના વિજ કેબલ બદલવાની વીજતંત્રની બેદરકારી અંગેના ‘અબતક’ના આ અહેવાલ બાદ ગઈકાલે પ્રસિધ્ધ તાં આજે સવારે તંત્ર હરકતમાં આવેલ અને સવારી વીજ કેબલ બદલવાનું શ‚ કરી દીધું હતું.

વીજ તંત્રનો પોલ આટકોટના હાઈસ્કુલ રોડ પર કોઈ અજાણ્યા ઈસમોએ તોડી નાખેલ અને તંત્રએ પોલ ફીટ કરી દીધો પરંતુ વીજ કેબલ બદલાતા નહોતા. ત્રણ દિવસ આટકોટના રાહદારીઓ આ મોતના માંડવા વચ્ચેી પસાર તાં હતાં ત્યારે ‘અબતક’ના આ અહેવાલ ગઈકાલે પ્રસિધ્ધ તાં તંત્ર હરકતમાં આવી આજે સવારી કામગીરી આરંભી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.