Abtak Media Google News

ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને મળેલી શાનદાર જીતની ઉજવણી આજે રાજકોટમાં કરવામાં આવી હતી. રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આંતશબાજી સાથે જીતના વધામણા કરાયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.