Abtak Media Google News

કેન્દ્રીયમંત્રી અને ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર ડો.એસ જયશંકર અને  રાજ્યસભાના ઉમેદવાર   જુગલજી ઠાકોરે  મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રીકે.સી. પટેલ તથા કેબિનેટમંત્રીઓ  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp Image 2019 06 25 At 11.22.20 Am Whatsapp Image 2019 06 25 At 11.22.32 Am

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.